Home » photogallery » entertainment » BOLLYWOOD CELEBS DO YOGA ON REGULAR BASIS SEE LIST MP

Yoga Day 2021: યોગ કરી પોતાનાંથી અડધી ઉંમરની યુવતીઓને ટક્કર આપે છે આ હસીનાઓ

આજે એટલે કે 21 જૂનનાં આપણે સાતમો યોગ દિવસ (Yoga Day) ઉજવી રહ્યાં છીએ. બોલિવૂડનો યોગ સાથે ઘણો જ ઉંડો સંબંધ છે. સેલિબ્રિટીઝ તેમનાં રોજિંદા જીવનમાં યોગને ખાસ મહત્વ આપે છે. ઘણી એવી બોલિવૂડની સુપર મોમ છએ જે ફિટનેસ મામલે પિસ્તાલિસી પાર કરી ગઇ છે. પણ તેમનાંથી અડધી ઉંમરની યુવતીઓને માત આપે છે. આ લિસ્ટમાં મલાઇકા અરોરા (Malaika Arora) હોય કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan).