1 ઓક્ટોબરનાં મુંબઇમાં હાર્ટ એટેકને કારણે કપૂર પરિવારનાં સૌથી વડિલ સદસ્ય કૃષ્ણા રાજ કપૂરનું નિધન થઇ ગયુ છે. એવામાં આજે મુંબઇમાં તેમની શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બોલિવૂડનાં દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી. ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રા રવિના ટંડન, આશા ભોંસલે અને પૂનમ ધિલ્લોન રાકેશ રોશન પત્ની સાથે જેકી શ્રોફ સંજય ખાન, ઝાયેદ ખાન અને તેની માતા કરિના કપૂર, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર કરિના કપૂર, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર અબ્બાસ મસ્તાન ભાઇઓ રેખા અક્ષય ખન્ના મધુર ભંડારકર માધુરી દિક્ષીત શબાના આઝમી, રાની મુખર્જી અને બોની કપૂર