ટીવી અભિનેત્રી અને બિગ બોસની ફેમ રહી ચુકેલી હિના ખાન પણ આ વખતે કાન્સમાં ભાગ લેશે, હિના ખાન આ પહેલા પણ પોતાને કાન્સ માટે તૈયાર કરી રહી છે. કાન્સમાં ડેબ્યૂ કરવા માટે તેને લોકપ્રિય કસૌટી જિંદગી કી 2 પણ છોડી દીધી. તે પોતાને દરેક રીતે તૈયારી કરીને કાન્સમાં એન્ટ્રી કરશે.