હોમ » તસવીરો » મનોરંજન
2/5
મનોરંજન Jan 11, 2018, 03:05 PM

'આશિકી' ગર્લ અનુ અગ્રવાલ લેવાની હતી સંન્યાસ, હવે લાગે છે આવી

90ના દશકમાં યુવાનોને 'આશિકી' શિખવાડનાર અનુ અગ્રવાલ આજે 49 વર્ષની થઈ ગઈ છે. લાંબા સમયથી કેમેરાથી દૂર રહેતી આ અભિનેત્રીનું લુક એકદમ બદલાઈ ગયું છે. તમે એનો ફોટો જોઈને કદાચ ઓળખી પણ નહીં શકો.