એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોનાની રફ્તાર ધીમી થાય તો ગણી મોટી મોટી ફિલ્મો રિલીઝ માતે તૈયાર હતી. જેમાં સલમાન ખાન (Salman Khan)ની રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇથી લઇ કંગના રનૌટ (Kangana Ranaut)ની થલાઇવી (Thalaivi) સુધી શામેલ છે. પણ મહામારીની બીજી લહેર વધુ ઘાતક છે. તેથી જ તમામ બિગ બજેટ ફિલ્મની રિલીઝ પર ગ્રહણ લાગી ગયું છે. એવામાં ફિલ્મની રિલીજ ડેટ બદલવાની સંભાવના જતાવવામાં આવી રહી છે. કઇ કઇ ફિલ્મોની રિલીઝ ડેટ બદલાઇ શકે છે કે પછી તે ફિલ્મો OOT પ્લેટફર્મ પર રિલીઝ થઇ શકે છે ચાલો તેનાં પર કરીએ એક નજર.