અલાના પાંડેના આ ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી, બહેન અનન્યા સંગ તમામ બોલિવૂડ સ્ટાર્સને આપે છે ટક્કર
અનન્યા પાંડેની કઝિન અલાના પાંડે હંમેશા સક્સેસફુલ એક્ટ્રેસ જેટલી જ પોપ્યુલારિટી સોશિયલ મીડિયા પર મેળવે છે. અલાના પાંડેએ પોતાનું કરિયર ફિલ્મોમાં નથી બનાવ્યુ પણ મીડિયામાં હંમેશા પોપ્યુલારિટીમાં ટૉપલિસ્ટમાં હાજર હોય છે. અલાનાની હૉટનેસ અને બોલ્ડનેસ પર નેટિઝન્સ ફિદા થતા હોય છે. ફોટોઃ @alannapanday
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કઝિન બહેન અલાના પાંડે એકવાર ફરી પોતાના લુક્સને લઈને ચર્ચામાં આવી છે. અલાના પાંડેએ પોતાની બહેનની બોલિવૂડમાં કરિયર નથી બનાવ્યુ છતાં તેણીની સોશિયલ મીડિયા પર લાખોની ફેન ફોલોવિંગ છે. ફોટોઃ @alannapanday
2/ 7
અલાના પાંડે હંમેશા પોતાના સિઝલિંગ લુક્સથી નેટિઝન્સને ઈમ્પ્રેસ કરતી જોવા મળે છે. અલાના હૉટ અંદાજમાં ક્યારેક સ્વિમિંગ પૂલના કિનારે તો ક્યારેક રેતી પર બેસીને બિકીનીમાં કેમેરા સામે સેન્સુઅસ પોઝ આપતી જોવા મળે છે. ફોટોઃ @alannapanday
विज्ञापन
3/ 7
અલાના પાંડે બિકિનીમાં પોતાનું પરફેક્ટ ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરવાનો કોઈપણ મોકો છોડતી નથી. અલાનાના આ હૉટ હુસ્ન પર નેટિઝન્સ ફિદા છે. અલાના પાંડે હંમેશા એક સક્સેસફુલ એક્ટ્રેસ જેટલી લાઈમલાઈટ લે છે. ફોટોઃ @alannapanday
4/ 7
અલાના પાંડે પોતાની બોલ્ડ તસવીરોની સાથે પોતાના મંગેતર સાથે પણ ફોટો શેર કરતી રહે છે. અલાના પાંડેએ વર્ષ 2021માં આઈવર મેક્રે (Ivor McCray)સાથે સગાઈ કરી હતી. અલાનાના મંગેતર ફિલ્મ પ્રોડ્યુસર છે. ફોટોઃ @alannapanday
5/ 7
જણાવી દઈએ કે, અલાના પાંડે જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. અલાનાએ મોડલિંગ ક્ષેત્રે પોતાનું નામ બનાવ્યુ છે. ફોટોઃ @alannapanday
विज्ञापन
6/ 7
એ જ કારણ છે કે તેણી હંમેશા બોલિવૂડ સ્ટાર્સને ટક્કર આપતી હોય છે, અને તેણીના સ્ટાઈલ તેમજ ફેશનનો મુકાબલો કરવો સરળ નથી. ફોટોઃ @alannapanday
7/ 7
અનન્યા પાંડે ઘણી બધી બોલિવૂડ પાર્ટીમાં પણ જોવા મળે છે. જોકે, તેણીએ હજુ બોલિવૂડમાં પોતાનો હાથ અજમાવ્યો નથી. ફોટોઃ @alannapanday