Home » photogallery » entertainment » BOLLYWOOD ACTRESSES LEFT SHOWBIZ AND BECOME SANYASINI DP

આ 8 અભિનેત્રીઓએ શોબિઝની દુનિયાને કહ્યું અલવિદા, ધર્મનો રસ્તો અપનાવી ફેન્સને ચોંકાવ્યા

Bollywood actresses become sanyasini: બૉલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં દરેક કોઈના કોઈથી પ્રભાવિત છે. અહીં દરરોજ નવા નવા ચહેરાઓની એન્ટ્રી થાય છે અને જોત જોતામાં દર્શકોના પ્રિય બની જાય છે. જો કે એવા ચહેરા પર છે જે શોબિઝની દુનિયામાં આવે તો છે પરંતુ લાંબા સમય સુધી ટકી શકતા નથી. એમના નહિ ટકવાનું કારણ તેમના આધ્યાત્મિક વિચાર રહ્યો છે. આજે અમે તમને એવી જ અભિનત્રીઓ અંગે જણાવશુ, જેમણે શોબિઝ ગ્લેમરની દુનિયા છોડી આધ્યાત્મિક જાગૃતિ પસંદ કરી અને સાધ્વી બની ગઈ. આઓ કરીએ આવી અભિનેત્રીઓ પર એક નજર.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन