હોમ » તસવીરો » મનોરંજન
2/7
મનોરંજન Feb 12, 2018, 04:24 PM

પ્રિયા પ્રકાશ વોરિયરની અદાઓ જેનાંથી રાતો રાત સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ તે!

11 ફેબ્રુઆરીની રાત અને 12 ફેબ્રુઆરીની સવારથી જ જાણે સોશિયલ મીડિયા પર તોફાન આવી ગયુ છે. આ તોફાન દક્ષિણ ભારતથી ઉડીને આખા દેશમાં ફેલાઇ ગયુ છે. આ તોફાનનું નામ છે પ્રિયા પ્રકાશ વોરિયર