બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit)નો એક સમયે ઇન્ડસ્ટ્રી પર રાજ કરતી હતી. તેણે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. એક સમયે ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં તે શામેલ થતી હતી. જોકે સમયની સાથે આજે પણ માધુરી દીક્ષિતની પોપ્યુલરિટી જરાં પણ ઓછી થઇ નથી. આજે પણ તેની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. માધુરી સોશિયલત મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની તસવીરો ફેન્સની સાથે શેર કરી તેમની સાથે જોડાયેલી રહે છે.
હાલમાં માધુરીએ તેનાં ઇનસ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે જે ઝડપથી વાયરલ થઇ રહી છે. આજે પણ તેની ઘણી મોટી ફેનફોલોઇંગ છે. માધુરી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની તસવીરો ફેન્સની સાથે શેર કરી તેમની સાથે જોડાયેલી રહે છે.
હવે હાલમાં જ માધુરી દીક્ષિતે તેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે ઇન્ટરનેટ પર તેજીથી વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં માધુરી બીચનાં કિનારે ઉભેલી નજર આવે છે. તેણે લાલ રંગનું ટોપ અને શોટ્સ પહેર્યું છે. ફેન્સને માધુરીનો આ અવતાર ખુબ જ પસંદ આવ્યો છે. તેની આ સુંદર તસવીરો ફેન્સને દીવાના બનાવી રહી છે.
આપને જણાવી દઇએ કે, માધુરી માલદીવ્સનાં બીચ કિનારે એન્જોય કરવાં પહોંચી હતી. માધુરીએ તેનાં ફેન્સની સાથે તેની હોલિડે ફોટો શેર કરી હતી. આ તસવીર પણ માલદીવ્સની છે. તો આ તસવીરને શેર કરતાં માધુરીએ કેપ્શનમાં લખ્યું છે, 'જાદુઇ કલાક'