Home » photogallery » entertainment » BOLLYWOOD ACTRESS KAREENA KAPOOR SHARES KARAN JOHAR KIDS YASH ROOHI BIRTHDAYS PICTURE MP

PHOTOS: કરન જૌહરનાં બાળકોની બર્થડે પર જોવા મળ્યો કરીના અને નેહાનો જલવો

ફિલ્મમેકર કરન જૌહર (Karan Johar)નાં બાળકો યશ જૌહર (Yash Johar) અને રુહી જૌહર (Roohi Johar)નો જન્મદિવસ ધામધૂમથી મનાવ્યો હતો.