Disha Patani Bikini Pics:બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ તેની બિકીની તસવીરોને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસ હંમેશા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમને અપડેટ કરતી રહે છે.
2/ 8
હાલમાં જ દિશાએ રેડ બિકીનીમાં એક ફોટો શેર કર્યો છે. ખુલ્લા વાળમાં તેની ગજબ અદા જોવા મળે છે.
3/ 8
પોતાની ફિટનેસ પર ધ્યાન આપનારી દિશા ક્યારેય વર્કઆઉટ કરવાનું ચૂકતી નથી. તે નિયમિતપણે તેના ફિટનેસ સેશનમાં હાજરી આપે છે.
4/ 8
તમને જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશા આ દિવસોમાં એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે.
5/ 8
નેટીઝન્સ માને છે કે આ નવો વ્યક્તિ દિશાનો બોયફ્રેન્ડ છે.
6/ 8
દિશા પટણીએ ભલે ઇન્ડસ્ટ્રીમાં ઓછી ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેની તમામ ફિલ્મોમાં તેની દમદાર એક્ટિંગ અને તેના હટકે અંદાજે ફેન્સના દિલ જીતી લીધા છે.
7/ 8
કેટલીક ફિલ્મોમાં કામ કર્યા પછી પણ દિશા પટનીનું નામ આજે ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસીસની લિસ્ટમાં સામેલ છે.
8/ 8
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા ધર્મા પ્રોડક્શનની યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના સાથે જોવા મળશે.
18
દિશા પટનીનો આ ફોટો ભર શિયાળામાં કરાવશે ગરમીનો અહેસાસ, કોઝી-કોઝી થયું ઇન્ટરનેટ