આજે પાંચમો વિશ્વ યોગ દિવસ છે અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને દરેક વ્યક્તિ આજે યોગનું મહત્વ જણાવીને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. તેમજ નિયમિત યોગને જીવનમાં ઉતારીને તેઓ આજે આટલી ઉંમરે પણ ફિટ અને હેલ્ધી છે. ત્યારે ચાલો બોલિવૂડનાં એ હિરોની તવસીરો પર એક નજર કરીએ જેઓની ઉંમર ભલે વધતી જતી હોય પણ યોગની મદદથી તેઓ આજે પણ એટલાં જ યંગ છે.