Home » photogallery » entertainment » BOLLYWOOD ACTOR AMITABH BACHCHAN HONOURED WITH DADA SAHEB PHALKE AWARD AP

અમિતાભ બચ્ચનને મળ્યો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, કહ્યું, 'મારે હજી કામ કરવાનું છે'

આ પુરસ્કાર મળ્યા બાદ તેમણે દેશની જનતા અને સમારોહમાં ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર લીધા બાદ અમિતાભ બચ્ચનો મજાકીય અંદાઝ દેખાયો હતો.