Home » photogallery » મનોરંજન » આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

બોલિવૂડ (Bollywood)માં માતા-પુત્રી (Mother Daughter)ની કેટલીક એવી જોડી છે, જેની સુંદરતા (Beauty)નો ઉલ્લેખ હંમેશા થાય છે. અમે તમને બોલીવુડની સુંદર અભિનેત્રીઓ (Actresses)ની સુંદર દીકરીઓ વિશે જણાવી રહ્યા છીએ.

  • 19

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    મુંબઈ : બોલિવૂડ (Bollywood)માં માતા-પુત્રી (Mother Daughter)ની કેટલીક એવી જોડી છે, જેની સુંદરતા (Beauty)નો ઉલ્લેખ હંમેશા થાય છે. અમે તમને બોલીવુડની સુંદર અભિનેત્રીઓ (Actresses)ની સુંદર દીકરીઓ વિશે જણાવી રહ્યા છીએ.

    MORE
    GALLERIES

  • 29

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    સારા અલી ખાન - અમૃતા સિંહ - અમૃતા સિંહ તેના જમાનાની સુંદર અને બબલી અભિનેત્રી હતી, અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન પણ તેની માતાની જેમ સુંદર અને ગ્લેમરસ છે. આ બંનેનું બોન્ડિંગ એટલું ખાસ છે કે માતા અમૃતા સિંહ હંમેશા તેની દીકરીની પડખે રહે છે અને સારાને હંમેશા સપોર્ટ કરે છે. સારા અલી ખાન માને છે કે આજે તે જે સ્થાન પર છે ત્યાં સુધી લઈ જવામાં તેની માતાનો મોટો ફાળો છે.

    MORE
    GALLERIES

  • 39

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    આલિયા ભટ્ટ - સોની રાઝદાન - આલિયા ભટ્ટ તેની માતા સોની રાઝદાનની કાર્બન કોપી છે અને તેના જેવી સુંદર લાગે છે. સોની રાઝદાન તેની પુત્રી આલિયા ભટ્ટની સફળતાથી ખૂબ જ ખુશ છે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટે ખૂબ જ નાની ઉંમરમાં કામ શરૂ કર્યું હતું અને બહુ જ જલ્દી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી.

    MORE
    GALLERIES

  • 49

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    સમાયરા કપૂર - કરિશ્મા કપૂર - સમાયરા કપૂર ભારતીય ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરની પુત્રી છે. સમાયરા તેની માતા કરિશ્મા કપૂરથી ઓછી સુંદર નથી. હાલમાં જ સમાયરા કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી જેમાં તે ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી હતી. લોકોને આ તસવીરો ખૂબ ગમી.

    MORE
    GALLERIES

  • 59

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    ન્યાસા દેવગન- કાજોલ - બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ કાજોલની દીકરીનું નામ ન્યાસા દેવગન છે, જે તેની માતાની જેમ ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે. બોલિવૂડ એક્ટર અજય દેવગન અને એક્ટ્રેસ કાજોલની લાડકી દીકરી ન્યાસા દેવગન ભલે લાઈમલાઈટમાં ન હોય પરંતુ પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ છે. સોશિયલ મીડિયા પર પણ, ન્યાસા દેવગનની તસવીરો ઘણીવાર વાયરલ થાય છે, જે ચાહકોને ખૂબ ગમે છે.

    MORE
    GALLERIES

  • 69

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    જ્હાન્વી કપૂર- શ્રીદેવી - શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરને કોણ સારી રીતે ઓળખતું નથી. જાહ્નવી કપૂરના પિતાનું નામ બોની કપૂર છે, જે બોલીવુડના જાણીતા દિગ્દર્શક-નિર્માતા છે અને જ્હાન્વી કપૂરની માતા સ્વ.શ્રીદેવી તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી. શ્રીદેવીને ભારતીય હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. જ્હાન્વી કપૂર તેની માતા શ્રીદેવીની જેમ ખૂબ જ સુંદર દેખાય છે. 6 માર્ચ 1997ના રોજ જન્મેલી જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 79

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    આરાધ્યા- ઐશ્વર્યા - બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન માત્ર 9 વર્ષની છે અને તે પોતાની સુંદરતા અને ક્યુટનેસ માટે તેની માતા જેવી જ લાગે છે. આરાધ્યા બચ્ચન તેની માતા જેટલી સુંદર લાગે છે.

    MORE
    GALLERIES

  • 89

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    નિતારા-ટ્વીંકલ - અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આદર્શ કપલ તરીકે ઓળખાય છે. તેમની પુત્રીનું નામ નિતારા કુમાર છે અને તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. નિતારા તેની માતા જેટલી જ સુંદર લાગે છે.

    MORE
    GALLERIES

  • 99

    આ 8 અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં માતાથી ઓછી નહીં, આ એક્ટર્સની દીકરી સૌથી સુંદર

    રાશા - રવીના - બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડનની પુત્રી રાશા થડાનીની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે. રવિના ટંડન પોતાની દીકરીની તસવીરો ચાહકો વચ્ચે શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. રાશા થડાની તેની માતા જેટલી જ સુંદર છે.

    MORE
    GALLERIES