Home » photogallery » entertainment » BMC GAVE NOTICE TO KANGANA RANAUTS STOPS HER OFFICE RENOVATION WORK MP

કંગનાની ઓફિસમાં ચાલી રહેલાં રિનોવેશનમાં નિયમોનાં ઉલ્લંઘનનો આરોપ, BMCએ ચોટાડી નોટિસ

કંગના રનૌટ (Kangana Ranaut)એ મુંબઇ ની સરખામણી પાકિસ્તાનનાં કબ્જાવાળા કશ્મીર સાથે કરી હતી આ સાથે જે સત્તારુઢ દળ શિવસેનાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ તેનાં નિવેદનોને કારણે ચર્ચામાં છે.