Home » photogallery » entertainment » BIRTHDAY TRIVIA YO YO HONEY SINGH DRINK AND PSYCHOLOGY ISSUE LOST HIS CAREER MP

B'day: પહેલાં દારૂ અને પછી માનસિક બીમારી લઇ ડૂબી હતી Honey Singhનું કરિયર

વર્ષ 2005માં પંજાબી સિંગરને ભારતમાં પોપ મ્યૂઝિકનાં બાદશઆહ માનવામાં આવવા લાગ્યા હતા સુખબીર, દલેર, જસ્સી, બબ્બૂમાન, હરભજન માન જેવા સિંગર સતત સુંદર સોન્ગ આપતા હતાં અને તેમનાં પંજાબી સોન્ગ બોલિવૂડ પર હાવી થા લાગ્યા હતાં. પણ એક જ પ્રકારનાં સંગીતથી લોકો કંટાળી ગયા હતા એામાં આવ્યો Yo Yo Honey Singh.