Home » photogallery » entertainment » BIRTHDAY TRIVIA WIFE TWINKLE KHANNA DOSE NOT SHARE TOILET WITH HUBBY AKSHAY KUMAR MP

અક્ષય સાથે ટોયલેટ શેર નથી કરતી ટ્વિંકલ! લગ્ન પહેલાં મૂકી હતી શરત

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો જન્મ 9 સપ્ટેમ્બરનાં રોજ આવે છે. તે આ દિવસે તેનો 52મો જન્મ દિવસ સેલિબ્રેટ કરશે. આ જન્મ દિવસે ચાલો વાત કરીએ ટ્વિંકલ અને અક્ષયનાં લગ્ન જીવનની કેટલીક વાતો