આજે સારા અલી ખાનનો 24મો જન્મ દિવસ છે ત્યારે ચાલો વાત કરીએ તેણે કોફી વિથ કરન શોમાં જ્યારે વાત કરી હતી કે તેનાં માતા પિતાનાં અલગ થયા બાદ જ્યારે પહેલી વખત તેને કારણે તેઓ મળ્યા હતાં.
2/ 7
કોફી વિથ કરનનાં અનસીન વીડિયોમાં સારા અલી ખાન કહે છે કે તે સમયે છેલ્લી વખત અમૃતા અને સૈફ મળ્યા હતાં. આ મુલાકાત તેમનાં છૂટાછેડા બાદ થઇ હતી. તે સમયે સૈફ કરિનાને ડેટ કરી રહ્યો હતો.
3/ 7
સૈફ જ્યારે સારા અલી ખાનને કોલંબિયા યૂનિવર્સિટી મુકવા ગયો હતો તે સમયે અમૃતાને તે છેલ્લી વખત મળ્યો હતો. આ મુલાકાત બાદ અમૃતા ઘણી જ ઇમોશનલ થઇ ગઇ હતી.
4/ 7
સારા અલી ખાને આ વિશે વાત કરતાં કહ્યુંહ તું કે, આ મારા જીવનની અમુલ્ય યાદ છે. હું કોલેજ જઇ રહી હતી. મને મમ્મી મુકવા આવી હતી. આ સમયે અબ્બા પણ ત્યાં જ હતાં. હું અને અબ્બા ડિનર લેવા ગયા તો મે મમ્મીને બોલાવવાનો નિર્ણય કર્યો.
5/ 7
સારા કહે છે કે, આપણે ઘણો સમય સાથે વિતાવ્યો હતો. આપ બંને મને કોલેજ મુકવા આવી રહ્યાં હતાં. આપ મમ્મીને જોતા હતા અને મમ્મી મારો બેડ લગાવી રહી હતી. અબ્બા તમે લેમ્પનો બલ્બ ઠીક કરી રહ્યાં હતાં.
6/ 7
સારા અલી ખાનની આ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે
7/ 7
સારા અલી ખાનની આ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે