Home » photogallery » મનોરંજન » B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

  • 17

    B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

    ડ્રીમ ગર્લ ફિલ્મનાં એક્ટર આયુષ્માન ખુરાનાનો આજે 14 સપ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. આયુષ્માને બોલિવૂડમાં આજે એક ખાસ મુકામ હાંસેલ કરી લીધુ છે. જોકે તેણએ એક વાત સ્વીકારી હતી કે તે એક સમયે કાસ્ટિંગ કાઉચનો શિકાર થયો હતો.

    MORE
    GALLERIES

  • 27

    B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

    સિંગર, વીજે નેશનલ એવોર્ડ વિનર એક્ટર આયુષ્માન ખુરાનાએ વર્ષ 2012માં ફિલ્મ વિક્કી ડોનરથી તેનાં ફિલ્મી કરિઅરની શરૂઆત કરી. આ અનોખા સબ્જેક્ટની પસંદગી કરીને તેણે બોલિવૂડમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવી લીધુ છે. તેનાં વિષયની પસંદગીની ચર્ચા હમેશાં થતી રહે છે.

    MORE
    GALLERIES

  • 37

    B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

    આયુષ્માન એક્ટર બન્યો તે પહેલાં તે એન્કર અને રેડિયો જોકી હતો. આયુષ્માનને ઓળખ રિયાલિટી શો રોડિઝથી મળી હતી. આયુષ્માન રોડીઝની બીજી સિઝનનો વિનર હતો. જે બાદ તેણે ઘણાં શો હોસ્ટ કર્યા હતાં.

    MORE
    GALLERIES

  • 47

    B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

    આયુષ્માન ખુરાનાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે તેની બાળપણની મિત્ર તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યાં. આ લગ્ન કર્યા તે સમયે તેનાં અકાઉન્ટમાં માત્ર 10 હજાર રૂપિયા હતાં. બંને પરિવારની વચ્ચે રિલેશન સારા હતા તેથી તેઓ લગ્ન માટે માની ગયા હતાં.

    MORE
    GALLERIES

  • 57

    B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

    આયુષ્માન ખુરાનાની પહેલી ફિલ્મ વિક્કી ડોનરનાં ઇન્ટિમેટ સિન્સ બાદ તેનાં અને પત્નીનાં સંબંધમાં ખટાસ આવી હતી. જોકે થોડા સમયમાં તાહિરા તેનાં પ્રોફેશનની મજબૂરી સમજી ગઇ હતી. આયુષ્માને કહ્યું હતું કે, હું મારી પત્નીને સેટ પર લઇ ગયો અને મોનિટર સામે બેસાડી દીધી. જે બાદ મે ઇન્ટીમેટ સિન આપ્યો હતો.

    MORE
    GALLERIES

  • 67

    B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

    આયુષ્માને તે વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, કરિઅરની શરૂઆતનાં સમયમાં તે કાસ્ટિગ કાઉચનો શિકાર થઇ ચુક્યો છે. આયુષ્માને આ વાત ફેશન ડિઝાઇનર અનીતા શ્રોફનાં ચેટ શોમાં કરી હતી. એક ગે કાસ્ટિંગ ડિરેક્ટરે તેનું ઓડિશન લીધુ હતું. તે ડિરેક્ટરે મને કહ્યું હતું કે, તે મારો પ્રાઇવેટ પાર્ટ જોવા માંગે છે. મને આ સાંભળીને ખુબજ અજીબ લાગ્યું હતું.

    MORE
    GALLERIES

  • 77

    B'day: આયુષ્માન ખુરાના પણ થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

    આયુષ્માને વધુમાં કહ્યું હતું કે, 'મે તે ડિરેક્ટરને હસતાં હસતાં કહ્યું હતું કે, શું વાત કરો છો યાર?.. શું તમે સીરિયસ છો? ' જોકે આયુષ્માને કહ્યું કે, મે તેને ના પાડી દીધી હતી. અને કહ્યું હતું કે, હું તને ઓડિશન આપીશ પણ આવું કંઇ જ કરવાનો નથી. ત્યારે તેણે મને કહ્યું હતું કે, તું ઇન્ડસ્ટ્રીમાં આગળ કેવી રીતે વધી શકીશ. તારે આ બધુ જ કરવું પડશે. મે તેને ત્યારે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

    MORE
    GALLERIES