બોલિવૂડ (Bollywood)માં આમ તો ધૂમધામથી એકદમ વાજતે ગાજતે લગ્ન કરવાનું ચલન છે. પણ એક ઍક્ટ્રેસ છે જેણે બે વર્ષ પહલાં લગ્ન કરી લીધા અને આ વાત સૌ કોઇથી છુપાવીને રાખી હતી. જ્યારે તેણે તેનાં લગ્નની જાહેરાત કરી તો સૌ કોઇ ચૌંકી ગયા હતાં. આ ઍક્ટ્રેસ કોઇ અન્ય નહીં પણ 'કલિયો કા ચમન જબ ખીલતા હૈ..' ફેમસ સોન્ગની હિરોઇન મેઘના નાયડૂ (Meghna Naidu) છે.