બોલિવૂડ એક્ટર કરિશ્મા કપૂર અને કરિના કપૂર બી ટાઉનમાં બહેનોની સૌથી હિટ જોડી છે. આજે મોટી બહેન કરિશ્મા કપૂરનો 45મો જન્મ દિવસ છે. આ બંને વચ્ચે આમ તો ઘણી વસ્તુઓ કોમન હશે. પણ પ્રોફેશનલ હિસ્ટ્રીની વાત કરીએ તો આ બંનેને એક હિરો જોડે છે. જેની સાથે તેમનો કિસિંગ સિન કોમન છે. જોકે આ કિસિંગ સિન બંને બહેનોએ 13 વર્ષનાં અંતરાલમાં કરેલો છે.