Home » photogallery » entertainment » BIRTHDAY TRIVIA GENELIA DESHMUKH KNOW HER LIFE IMPORTANT FACTS GH MP

HBD Genelia DSouza : જેનેલિયાની ક્યુટનેસ પર ફિદા થઇ ગયા હતા રિતેશ, પહેલા પાડી ના અને પછી...

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચાર્મિંગ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા દેશમુખ (Genelia D'Souza) માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે જેનેલિયાનો જન્મદિવસ (Genelia D'Souza Birthday) છે. જેનેલિયા ડિસૂઝાએ ફિલ્મ 'તુઝે મેરી કસમ' થી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું.