ટીવી ક્વિન એકતા કપૂર દર્શકોની નસ પકડનારી એકતા સીરિયલમાં એકથી એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લાવવા માટે જાણીતી છે. આ એકતા કપૂરનો આજે 44મો જન્મ દિવસ છે. એકતા કોઇપણ સ્ટ્રગલરનું જીવન બદલી તેને સ્ટાર બનાવવાની તાકાત રાખે છે.
2/ 7
ટીવીની દુનિયામાં તેનું નામ અવ્વલ દરજ્જાની ડિરેક્ટર, પ્રોડ્યુસર તરીકે આવે છે. પણ એક વાત છે જ્યાં તે માર ખાઇ જાય છે. અને તે છે તેનું ફેશન સેન્સ
ડ્રેસિંગ સેન્સ મામલે તો તેની સેન્સ એ હદે ખરાબ હતી કે તમે ગુગલમાં સર્ચ કરશો તો તેની તસવીરો જોઇને તમને પણ થઇ જશે.. આવા કપડાં કોણ પહેરે... એટલું જ નહીં તે ઘણી વખત વોર્ડરોબ માલફંક્શનનો પણ ભોગ બની જ છે.
5/ 7
જી હાં તેની સ્ટાઇલ, ફેશનને લઇને તે હમેશાં ચર્ચામાં રહે છે. એક સમયે તે કોઇપણ ફંક્શનમાં જતી તેનાં કપડાંને લઇને તે ચર્ચામાં રહેતી જ હતી. આ સાથે જ તેનાં હાથમાં ખુબ બધા દોરા-ધાગા અને વીટીંઓને લઇને પણ તે ચર્ચામાં રહે છે.
6/ 7
એકતાની આ તમામ તસવીરો ગૂગલ સર્ચ પરથી લેવામાં આવી છે
7/ 7
સારી વાત એ છે કે આજકાલ તેનાં ફેશન સેન્સમાં થોડો સુધારો આવી ગયો છે. હાલમાં તેની જે નવી તસવીરો સોશિયલ મીડિયા પર તે પોસ્ટ કરતી રહે છે તેમાં તેનાં કપડાં વખાણવા લાયક હોય છે.