Home » photogallery » entertainment » BIRTHDAY TAARE ZAMEEN PAR FAME DARSHEEL SAFARY HAS A LOT CHANGE IN LOOK GH MP

B'day: 'તારે જમીન પર' ફેમ દર્શિલ સફારીને 14 વર્ષ બાદ ઓળખવો થયો મુશ્કેલ

'તારે જમી પર' (Taare Zameen Par) ફિલ્મમાં તેની માસૂમ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતનારો દર્શીલ સફારી (Darsheel Safary) તેનો આજે જન્મ દિવસ ઉજવી રહ્યો છે. આમિર ખાન ( Aamir Khan) ની આ ફિલ્મને ખુબજ સફળતા મળી હતી. જેમાં દર્શીલનું યોગદાન ઘણું મોટુ છે.