Home » photogallery » entertainment » BIRTHDAY SPECIAL URVASHI DHOLAKIA IS SINGLE MOTHER OF 2 BOYS MP

ચાળીસી વટાવી ચૂકી છે URVASHI DHOLAKIA પણ સુંદરતા જોઇ લાગે જાણે હજુ 25ની છે

ઉર્વશી ઢોલકિયા (Urvashi Dholakia)ને લોકો કોમોલિકાનાં નામથી વધુ ઓળખે છે. ખુબજ સ્ટાઇલિશ અને સુંદર એક્ટ્રેસ ઉર્વશી આજે તેનો 42મો જન્મ દિવસ ઉજવી રહી છે.