એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોનાલિકા જોશી (Sonalika Joshi) એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે અને તે માધવી ભાભી તરીકે ઓળખાય છે. 5 જૂન 1976ના રોજ જન્મેલી સોનાલિકા રિયલ લાઈફમાં ટીવી પર જે દેખાય છે તેનાથી બિલકુલ વિપરીત છે. સોનાલિકા માત્ર સ્ટાઇલિશ નથી પણ કરોડોની સંપત્તિની માલિક પણ છે. (PHOTO: jsonalika/Instagram)