Home » photogallery » entertainment » BIRTHDAY SPECIAL SHARAD KELKAR BAHUBALI VOICE ONCE BULLIED FOR STAMMERING

Sharad Kelkar B’day: ક્યારેક બોલવામાં ખચકાતો શરદ કેલકર, 'બાહુબલી' માં હતો પ્રભાસનો અવાજ

Happy Birthday Sharad Kelkar: શરદ કેલકર (Sharad Kelkar Movies)એક બાદ એક ઘણી સુંદર સુંદર ફિલ્મો અને વેબ શોમાં નજર આવી રહ્યો છે. અક્ષય કુમારની 'લક્ષ્મી'થી લઇ મનોજ બાજપેયી સ્ટાર 'ધ ફેમિલી મેન 2' સુધી તમામમાં તે ધમાલ મચાવતો હતો. આ ઉપરાંત તેણે 'તાનાજી: ધ અનસંગ વોરિયર'માં છત્રપતિ શિવાજીનું પાત્ર અદા કર્યું હતું