Home » photogallery » entertainment » BIRTHDAY SPECIAL MOUNI ROY KNOW HER LIFE INTERESTING FACTS MP

Mouni Roy B'Day Spl: બેકગ્રાઉન્ડ ડાન્સરથી લિડ એક્ટ્રેસ સુધી, જુઓ કેવી હતી મૌની રોયની સફર

એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy)એ તેનાં કરિઅરની શરૂઆત બેંકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. તે બાદ તે એકતા કપૂરનાં ટીવી શો 'ક્યોકી સાંસ ભી કભી બહૂ થી'માં નજર આવી. જ્યાં તેણે કૃષ્ણા તુલસીની ભૂમિકા અદા કરી. આજે મૌની રોયનો (Mouni Roy Birthday) જન્મ દિવસ છે.