Home » photogallery » entertainment » BIRTHDAY SPECIAL HIMESH RESHAMMIYA IS AN SINGER ACTOR KNOW SOME INTERESTING FACTS ABOUT HIS LIFE MP

BDAY: Himesh Reshammiya નહોતો બનવા માંગતો સિંગર, પિતાની ઇચ્છ હતી એટલે આવ્યો ઇન્ડસ્ટ્રીમાં

હિમેશ રેશમિયા (Himesh Reshammiya)એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની અલગ ઓળખ બનાવી છે. મ્યૂઝિકને કારણે તે દેશ દુનિયામાં ખાસ ઓળખ ધરાવે છે. હિમેશ ક્યારેય સંગીતમાં કરિઅર બનાવવાં નહોતો ઇચ્છતો.