એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ હંસિકા મોટવાની (Hansika Motwani)ને આજે પણ લોકો 'શાકા લાકા બૂમ બૂમ'માં અદા કરેલાં તેનાં કિરદાર કરુણા/શોના માટે યાદ કરી છે. હંસિકાએ 2001માં એકતા કપૂરનાં ટીવી શો 'દેસ મે નિકલા હોગા ચાંદ'થી બાળ કલાકારથી ડેબ્યૂ કર્યુ હતું.પણ તેને વર્ષ 2003માં રિતિક રોશનની સાથે 'કોઇ મિલ ગયા' (Koi Mil Gaya) અને પછી 2004માં 'હમ કૌન હૈ'?માં બાળ કલાકર તરીકે નજર આવેલી આ બાળકીને અચાનક જ હીરોન તરીકે જોઇ લોકો હેરાન થઇ ગયા હતાં. આજે હંસિકાનો જન્મદિવસ છે ત્યારે તેની કેટલીક સુંદર તસવીરો પર કરીએ એક નજર (PHOTO: Hansika Motwani instagram)