Home » photogallery » entertainment » BIRTHDAY SPECIAL ARVIND VEGDA CAR COLLECTION AND CAR AND BIKE STORY MP

Happy Bday Arvind Vegda: કાર અને બાઇકનાં દિવાના અરવિંદ વેગડાનું જુઓ કાર કલેક્શન

Happy Birthday Arvind Vegda: આજે ભાઇ ભાઇ ફેઇમ અરવિંદ વેગડાનો 46મો જન્મ દિવસ છે. ત્યારે તેમનાં જન્મ દિવસે તેમનાં ગરબા સીવાયનાં એક ગાંડા ક્રેઝ અંગે વાત કરીએ. તેઓ નવી નવી અલગ અલગ કાર અને બાઇકનાં શોખીન છે. એટલાં શોખીન કે તેમને જો કોઇ કાર કે બાઇક ભલે તેમની ન હોય પણ જો ગમી જાય તો તે તેનો એક ચક્કર મારવાનું ચૂકતા નથી. આજે તેમનાં જન્મ દિવસે તેમનાં કાર કલેક્શન(Arvind Vegda Car Collection) અંગે વાત કરીએ.