બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ માતા બનવાની છે. થોડા સમય પહેલાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા આ ગુડ ન્યૂઝ ફેન્સની સાથે શેર કર્યા હતા. હવે એક્ટ્રેસના બેબી શાવરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

2/ 9
બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. એક્ટ્રેસની ઘણી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે.
3/ 9
હવે બિપાશા બાસુનું બેબી શાવર યોજાયું હતું જેની ઘણી તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન બિપાશા ઘણી સુંદર દેખાતી હતી.
4/ 9
બિપાશા બાસુએ આ ખાસ પ્રસંગ માટે ગુલાબી કલરની બનારસી સાડી પહેરી હતી. માથા પર ચાંદલો અને માગમાં સિંદુરના લીધે એક્ટ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.
5/ 9
તસવીરમાં બિપાશા બાસુના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેણે પોતાના પતિ અને એક્ટર કરન સિંહ ગ્રોવરની સાથે ઘણી તસવીર શેર કરી છે.
6/ 9
[caption id="attachment_1248177" align="alignnone" width="1440"] તે સિવાય બિપાશાએ પોતાની માતાની સાથે પણ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો. તમામ તસવીરમાં બિપાશાની સુંદરતા લોકોનું ધ્યાન ખેંચી રહી છે.</dd>
<dd>[/caption]
7/ 9
સોશિયલ મીડિયા પર ફેન્સ કમેન્ટ્સ દ્વારા બિપાશા અને કરનની તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો એક્ટ્રેસની સુંદરતાની વખાણ કરી રહ્યા છે.
8/ 9
આ દરમિયાન બિપાશા બાસુએ ખાવાનો લુફ્ત ઉઠાવ્યો હતો
9/ 9
તમને જણાવી દઈએ કે, બિપાશા અને કરને વર્ષે 2015માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ 'અલોન'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ માતા બનવાની છે. થોડા સમય પહેલાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા આ ગુડ ન્યૂઝ ફેન્સની સાથે શેર કર્યા હતા. હવે એક્ટ્રેસના બેબી શાવરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. એક્ટ્રેસની ઘણી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે.
બિપાશા બાસુએ આ ખાસ પ્રસંગ માટે ગુલાબી કલરની બનારસી સાડી પહેરી હતી. માથા પર ચાંદલો અને માગમાં સિંદુરના લીધે એક્ટ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.
[caption id="attachment_1248177" align="alignnone" width="1440"] તે સિવાય બિપાશાએ પોતાની માતાની સાથે પણ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો. તમામ તસવીરમાં બિપાશાની સુંદરતા લોકોનું ધ્યાન ખેંચી રહી છે.