Home » photogallery » entertainment » BIGG BOSS OTT WINNER DIVYA AGARWAL KINNAR LOOK GOES VIRAL MP

Bigg Boss વિનર રહી ચુકેલી આ હસીના બની ગઇ 'કિન્નર', તસવીરો જોઇ ફેન્સ થયા ચકિત

Bigg Boss OTT Winner: ટીવી અને બોલિવૂડ સેલેબ્સ ઘણી વખત સર્જરી કરાવી ટ્રાન્સફોર્મેશન કરાવે છે. જેથી તેઓ વધુ સુંદર દેખાઇ શકે. પણ બિગ બોસ વિનર રહેલી હસીનાનો આ અવતાર જોઇ તેનાં ફેન્સ દંગ રહી ગયા છે.