Home » photogallery » entertainment » BIGG BOSS OTT SHAMITA SHETTY DIVYA AGARWAL NEHA BHASIN AMONG OUR PICKS FOR TOP 5 FINALISTS GH MP

Bigg Boss OTT: આ પાંચ સ્પર્ધકો બની શકે છે બિગબોસનાં ઘરનાં ફાઈનલિસ્ટ, જોઇ લો કોણ કોણ છે શામેલ

આ શો ને બોલીવુડ ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar) હોસ્ટ કરી રહ્યા છે. આ શો 8 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો અને તેમાં 13 સભ્યો હતા. આ શો માં શમિતા શેટ્ટી (Shamita Shetty), નેહા ભસીન (Neha Bhasin), રિધિમા પંડિત (Riddhima Pandit), રાકેશ બાપટ (Rakesh Bapat) , દિવ્યા અગ્રવાલ (Divya Agrwal) , પ્રતિક સેહજપાલ (Pratik Sahejpal), નિશાંત ભાટ (Nishant Bhatt) અને મૂસે જતાના બાકી રહ્યા છે. આ શોમાંથી મિલિંદ ગાબા (Milind Gaba) અને અક્ષરા સિંહ (Akshara Singh), ઊર્ફિ જાવેદ, ઝીશન ખાન અને કરણ નાથ બહાર થઈ ગયા છે.