Bigg Boss OTT: ઉર્ફી જાવેદની ફેશન ફરી આવી ચર્ચામાં, બેકલેસ બુરખામાં આવી નજર
ઉર્ફી જાવેદ (Urfi Javed) તેનાં અજીબોગરીબ ફેશન અંગે સતત ચર્ચામાં રહે છે. ક્યારેક તેનાં જીન્સનાં ખુલ્લા બટનને કારણે તો ક્યારેક બ્રા ફ્લોન્ટ કરતાં ક્રોપ ટોપને કારણે. આ વખતે તે બેકલેસ બુરખાને કારણે ચર્ચામાં આવી ગઇ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઉર્ફી જાવેદ (Urfi Javed) બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માં ભાગ લેવાં અંગે ચર્ચામાં આવી ગઇ છે. બિગ બોસ ઓટીટીથી બહાર થનારી તે પહેલી સ્પર્ધક હતી. જે બાદ પણ તે સતત ચર્ચામાં છે. ગુરુવારે તે તેનાં અનોખા ફેશન સેન્સને કારણે ચર્ચામાં આવી. (Photo- Viral Bhayani)
2/ 7
છેલ્લા ઘણાં સમયથી ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની અજીબો ગરીબ ફેશન સેન્સ અને ડ્રેસઅપને કારણે ચર્ચામાં રહે છે. તે તેનાં કપડાં અંગે તો સોશિયલ મીડિયામાં વારંવાર ટ્રોલ થતી રહેતી હોય છે. (Photo- Viral Bhayani)
3/ 7
ગુરૂવારનાં ઉર્ફી જાવેદ એવાં અનોખા ડ્રેસમાં નજર આવી જેમાં તેણે બેકલેસ ડ્રેસ પહેર્યો હતો માથે ઓઢ્યું હતું. અને નીચે નાનકડું સ્કર્ટ પહેર્યું હતું. જાણે કે બુરખા જેવું તેણે પહેર્યું હતું જે બેકલેસ હતો. (Photo- Viral Bhayani)
4/ 7
ઉર્ફીનો આ ડ્રેસ આગળથી ટ્રેડિશનલ લાગતો હતો માથે સ્કાર્ફ જેવું કપડું હતું અને પાછળનાં ભાગેથી ખુલ્લો હતો. તેમજ નીચે તેણે ખુબજ શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. (Photo- Viral Bhayani)
5/ 7
ઉર્ફી આ પહેલાં પર્પલ રંગનાં પેન્ટની સાથે પર્પલ કલરનાં મોજામાંથી બનેલું ક્રોપ ટોપ અને ઓફ શોલ્ડર શર્ટ પહેરેલી નજર આવી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબજ વાયરલ થઇ હતી. પણ તેની ડ્રેસિંગ સેન્સ અંગે તે ખુબજ સહજ હતી. (Photo- Viral Bhayani)
6/ 7

7/ 7
ઉર્ફીએ એક વખત એવું જીન્સનું પેન્ટ પહેર્યું હતું કે, તેનું બટન ખુલ્લુ રાખીને તે મીડિયા સામે પોઝ આપતી નજર આવી હતી. ત્યારે પણ તે ટ્રોલ થઇ હતી. અને તેની ફેશન સેન્સ પર લોકોએ કમેન્ટ કરી હતી (Photo- Viral Bhayani)
17