Home » photogallery » entertainment » BIGG BOSS OTT EX CONTESTANT AKSHARA SINGH GET TROLLED OVER HER NEW DRESS WITHOUT PANT SEE HERE MP

Bigg Boss વાળી Akshara Singh એ પહેર્યો પેન્ટ વગરનો ડ્રેસ તો ભડક્યો વ્યક્તિ- 'આપને આ શોભા નથી આપતું'

Akshara Singh Viral Photos: ભોજપુરી એક્ટ્રેસ (Bhojpuri Actress) અક્ષરા સિંહ (Akshara Singh)ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે વગર પેન્ટનાં ડ્રેસમાં નજર આવી રહી છે. એવામાં તેનાં આવા કપડાં જોઇને એક વ્યક્તિએ તેને સલાહ આપી દીધી છે.