Bigg Boss OTT: 'બેપનાહ'ની એક્ટ્રેસનો જોવા મળશે 'બિગબોસ'નાં ઘરમાં જલવો, જુઓ PHOTOS
ઉર્ફી જાવેદ (Urfi Javed) ઘણાં બધા ટીવી શોમાં નજર આવી ચૂકી છે. તેણે ટીવી શો 'બેપનાહ'માં બેલાનો રોલ અદા કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્ફી સ્પર્ધક તરીકે કરન જૌહરનાં શો 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT)માં નજર આવશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઉર્ફી સ્પર્ધક તરીકે કરન જૌહરનાં શો 'બિગ બોસ ઓટીટી'માં ભાગ લેવાં જઇ રહી છે. આ વાત સ્પોટબોયનાં સૂત્રો તરફથી જાહેર કરવામાં આવી છે. (PHOTO- Instagram/urf7i)
2/ 9
શો મેકર્સે હજુ સુધી ઉર્ફીને સોમાં શામેલ થવા અંગે કોઇ જ ઓફિશિયલ જાહેરાત કરી નથી. (PHOTO- Instagram/urf7i)
विज्ञापन
3/ 9
ઉર્ફી ઘણાં બધા ટીવી શોમાં નજર આવી ચૂકી છે. તેણે ટીવી શો 'બેપનાહ'માં બેલાનો રોલ અદા કર્યો છે. (PHOTO- Instagram/urf7i)
4/ 9
ઉર્ફી સોશિયલ મીડિયા પર તેની અદાઓથી ફેન્સને દિવાના બનાવી રહી છે. (PHOTO- Instagram/urf7i)
5/ 9
ઉર્ફીની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન લોકો ફોલો કરે છે. (PHOTO- Instagram/urf7i)
विज्ञापन
6/ 9
કરન જૌહર (Karan Johar)નો શો બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) 8 ઓગસ્ટનાં રિીલઝ થશે જે 18 સ્પટેમ્બર સુધી OTT પ્લેટફર્મ વૂટ પર સ્ટ્રીમ થશે. (PHOTO- Instagram/urf7i)
7/ 9
ઉર્ફીને સોશિયલ મીડિયા પર સમય વિતાવવો પસંદ છે. અને તે આ શોનાં ફોર્મેટ પ્રમાણે એકદમ યોગ્ય લાગે છે. (PHOTO- Instagram/urf7i)
8/ 9
ઉર્ફીનાં ફેન્સ જાણવાં આતુર છે કે, શોમાં અન્ય સ્પર્ધકો સાથે કેવી હશે. તેઓ તેને બિગ બોસનાં ઘરમાં જોવા આતુર છે. દર્શકો દરેક સ્પર્ધકને ટાસ્ક, એન્ટ્રી અને એલિમિનેશન અંગે નિર્ણય લઇ શકશે. (PHOTO- Instagram/urf7i)