Home » photogallery » entertainment » BIGG BOSS OTT 2 MUNAWAR FARUQUI SHOAIB IBRAHIM TO NIA SHARMA APPROACHED FOR NEW SEASON VIEW PHOTOS TV NEWS AND GOSSIP GH MP

Bigg Boss OTT 2: આ 10 ટીવી સ્ટાર્સની કિસ્મત ચમકી, કરન જોહરના શો માટે મળ્યું આમંત્રણ

Bigg Boss OTT 2: બિગ બોસ ઓટીટી 2 સાથે ઘણા ટીવી સ્ટાર્સ (TV stars)ના નામ જોડાઈ ચૂક્યા છે. આ યાદીમાં મુનવ્વર ફારુખી, સુરભી ચંદના (Surbhi Chandna) , સિદ્ધાર્થ નિગમ (Siddharth Nigam), બશીર અલી, શોએબ ઇબ્રાહિમ, સનાયા ઇરાની (Sanaya Irani) , આકાંક્ષા પુરી, પ્રેરણા સેહજપાલ અને નિયા શર્મા જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. અહી અમે તમને બિગ બોસ ઓટીટી 2માં જોવા મળી શકે તેવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.