કલર્સ ચેનલ પર આવનારા શો મુજસે શાદી કરોગે (Mujse Shaadi Karoge)માં પણ હીના પંચાલ નજર આવી છે. આ શોમાં બિગ બોસ ફેમ ગૌતમ ગુલાટી (Gautam Gulati), વિકાસ ગુપ્તા (Vikas Gupta) અને મનીષ પોલ (Manish Paul) હોસ્ટ કરતાં હતાં. આ શોમાં પારસ છાબરા (Paras Chhabra) અને શહનાઝ ગિલ (Shehnaaz Gill) પણ નજર આવી હતી.