Home » photogallery » entertainment » BIGG BOSS 16 MOST GLAMOROUS CELEB OF THE SEASON IS ARCHANA GAUTAM FORMER BIKINI MODEL AZ

બિગ બોસ 16: સિઝનની સૌથી ગ્લેમરસ સેલેબ છે અર્ચના ગૌતમ, રહી ચૂકી છે બિકિની મોડલ

Bigg Boss 16: બિગ બોસ 16ની ધમાકેદાર શરુઆત થઇ ચૂકી છે અને અર્ચના ગૌતમ આ 16 સ્પર્ધકોમાંથી એક છે. તેણે ટેલિવિઝનના સૌથી મોટા રિયાલિટી શોમાં એન્ટ્રી લીધી છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરો છવાયેલી રહે છે અને હવે બિગ બોસમાં એન્ટ્રી સાથે તે જબરદસ્ત ચર્ચામાં આવી ગઇ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन