Bigg Boss 15: બિગ બોસ 15ને શરૂ થવામાં હવે ગણતરીનાં કલાકો જ બાકી છે ત્યારે બિગ બોસનાં ઘરની અંદરની તસવીરો સામે આવી છે. જંગલ થિમ પર તૈયાર કરવામાં આવેલું આ વખતનું ઘર જોવામાં ખુબજ સુંદર છે. પણ અહીં રહેવાનો અનુભવ કેવો છે તે તો સ્પર્ધકો જ જણાવશે. ચાલો ત્યારે ત્યાં સુધી નજર કરીએ બિગ બોસનાં જંગલ થિમ પર (Inside Photos of Bigg Boss 15) તૈયાર કરવામાં આવેલાં આ વખતનાં ઘર પર કરી લો એક નજર.