

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસની 14મી સિઝન આવી રહી છે. શો અંગે લોકોમાં ઘણું જ એક્સાઇટમેન્ટ છે. સલમાનનાં તેવરની સાથે શોનાં સ્પર્ધકો અને બિગ બોસનાં ઘરની વાતો અત્યારથી થઇ રહી છે. હાલમાં જ બિગ બોસ 14નાં ઘરની અંદરની તસવીરો સામે આવી છે. (PHOTO: @TheRealKhabri/Twitter)


આ વખતે બિગ બોસનાં ઘરને ઓમંગ કુમારે ડિઝાઇન કર્યો છે. ઘરની થીમ આ વખથે ફ્યૂચરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. બિગ બોસની આ થીમ Futuristic છે. જેની ઉપર ઘરની ડિઝાઇન કરવામાં આવ્યાં છે. (PHOTO: @TheRealKhabri/Twitter)


આ વખતે શોમાં ઘણો બદલાવ કરવાંમાં આવ્યો છે. નિયમથી લઇને ઘરનું ડેકોરેશન સુધી, બધુ જ અલગ છે. આ ઘરમાં પહેલી વખત રેસ્ટોરન્ટ, સ્પા, થિએટર અને મોલ પણ છે. (PHOTO: @TheRealKhabri/Twitter)


ઘરમાં એક થિએટર એરિયા છે. પણ તેનો લુત્ફ પણ ઘરવાળા ટાસ્ક જીતવા સમયે મળશે. ઘરમાં ચમકીલા, મેટાલિક સજાવટ છે. એક ઓફ બીટ લૂક આપવામાં આવ્યો છે. ઘરની અંદર તમામ પ્રકારની સુખ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. (PHOTO: @TheRealKhabri/Twitter)


સ્પામાં જ્યાં રિલેક્સ થઇ શકાય છે ત્યાં કંટેસ્ટંટ માટે મોલની પણ વ્યવસ્થા છે. જે આજ પહેલાં ક્યારેય નહોતા. (PHOTO: @TheRealKhabri/Twitter)


આ બિગ બોસ હાઉસનું બાથરૂમ એરિયા છે જ્યાં સ્પર્ધકોને સુવિધાઓની તમામ ઇંતઝામ છે. (PHOTO: @TheRealKhabri/Twitter)


આ વખતે ઘરવાળાને સુવિધા માટે સ્પા રૂમ પણ આપવામાં આવી છે. જેને નેચરલ ફીલ માટે ગ્રીન લૂક આપવામાં આવ્યો છે. (PHOTO: @TheRealKhabri/Twitter)


ઘરમાં એક થિએટર એરિયા છે. પણ તેનો લુત્ફ પણ ઘરવાળા ટાસ્ક જીતવા સમયે મળશે. ઘરમાં ચમકીલા, મેટાલિક સજાવટ છે. એક ઓફ બીટ લૂક આપવામાં આવ્યો છે. ઘરની અંદર તમામ પ્રકારની સુખ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. (PHOTO: @TheRealKhabri/Twitter)


બિગ બોસ આવતીકાલથી 3 ઓક્ટોબરથી રાત્રે 9 વાગ્યે શરૂ થશે. જ્યારે સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે આવશે જ્યારે શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગ્યે કલર્સ ચેનલ પર આવશે. (PHOTO: @TheRealKhabri/Twitter)