પંજાબની કેટરીના કૈફ એટલે કે શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની બિગ બોસ (Bigg Boss)ની યાદોને લોકો ભૂલી નહીં શકે. બિગ બોસનાં સીઝન 14 (Bigg Boss 14) શરૂ થઇ ગયુ છે. પણ સિઝન 13માં શહેનાઝની ખાટી મીટી શરારતો આ સિઝનમાં મિસ થઇ રહી છે. ( Photo Credit: instagram/@shehnaazgil)