સલીમ ખાનનું આ વિશે કહેવું છે કે, 'સલમાન ખુબજ તંદુરસ્ત છે. તેનાં સ્વાસ્થ્ય અંગે આવેલાં સમાચારમાં જરાં પણ સચ્ચાઇ નથી. અમે તેને કામ ન કરવાં કે શૉ છોડવા માટે નથી કીધુ કે ન તો કહીશું. તે 24 કલાક કામ કરે છે. પણ આ તેની ઉપર છે. ન તો અમે તેને કોઇ સલાહ આપી છે કે ન તો તેનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય છે.'