બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ અને વિવાદોમાં રહેનાર સોફિયા હયાત તેના પતિ બ્લાદ સાથે રિલેશનશિપને લઇને ચર્ચામાં છે. સોફિયાએ ભૂતકાળમાં તેના પતિથી અલગ થવાની વાત કરી હતી. તેણીએ તેના પતિ પર છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો અને ઘરમાંથી કાઢી મૂક્યા હતો. સોફિયાને તેના પતિ પર તેની સગાઈની રીંગ અને રોલેક્સ ઘડિયાળે વેચવાનો સનસનીખેજ આરોપો લગાવ્યા હતા.c