Bigg Boss 12 ગોવામાં લોન્ચ, સલમાને આ જોડી સામેલ થવાની કરી જાહેરાત
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વખતે શો ના હોસ્ટ સલમાન ખાનને પણ સ્પેશ્યલ પાવર મળશે. સલમાન આ વખતે કોઈપણ સ્પર્ધકને ઘરની બહાર જતા બચાવી શકે છે. જેથી આ વખતે બિગ બોસ ઘણો રસપ્રદ બને તેની પુરી સંભાવના
બિગ બોસ સિઝન-12ની રાહ પ્રશંસકો આતુરતાથી જોઈ રહ્યા છે. બિગ બોસ સાથે જોડાયેલી એક-એક ખબર પ્રશંસકો માટે ઇન્ફોર્મેશન બની રહી છે. એવા સમયે સૌથી મોટી ખબર એ છે કે સલમાન ખાને બિગ બોસના ઘરની અંદર જનાર પ્રથમ સેલિબ્રિટી જોડીની જાહેરાત કરી દીધી છે.
2/ 3
ગોવામાં આયોજીત બિગ બોસ-12ના લોન્ચ ઇવેન્ટ સમયે ખબર આવી છે કે કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા સેલેબ્રિટી કંટેસ્ટેંટ શો નો ભાગ બનશે.