Home » photogallery » મનોરંજન » 12 kg ઘટાડી ખુશ છે નેહા, સ્વિમ શૂટમાં શેર કરી તસવીર

12 kg ઘટાડી ખુશ છે નેહા, સ્વિમ શૂટમાં શેર કરી તસવીર

બિગ બોસ સિઝન 12માં જોવા મળેલી નેહા પેંડસેએ બોલ્ડ તસવીરોને લઇને ચર્ચામાં છે. ફેટથી ફિટ થયેલી આ અભિનેત્રીએ સ્વિમ શૂટમાં તસવીર શેર કરી છે

  • 15

    12 kg ઘટાડી ખુશ છે નેહા, સ્વિમ શૂટમાં શેર કરી તસવીર

    બિગ બોસ સિઝન 12માં જોવા મળેલી નેહા પેંડસેએ બોલ્ડ તસવીરોને લઇને ચર્ચામાં છે. ફેટથી ફિટ થયેલી આ અભિનેત્રીએ સ્વિમ શૂટમાં તેની જૂની તસવીર શેર કરી છે. તે સ્વિમમિંગ પૂલ પાસે પિન્ક સ્વિમ શૂટમાં જોવા મળી હતી. જૂની યાદોને તાજા કરતાં તેણે ટ્રાન્સફોર્મેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 25

    12 kg ઘટાડી ખુશ છે નેહા, સ્વિમ શૂટમાં શેર કરી તસવીર

    નેહાએ લખ્યું, આ તસવીરમાં હું દેખાવ છું એના કરતાં 12 કિલો વજન ઉતાર્યું છે. પરંતુ આશ્ચર્યજનક છે કે મને કર્વી સાઇઝ માટે વધુ કોમ્પલિમેન્ટ મળ્યા છે. સાઇઝ ગમે તે હોય મને મારી જાત પ્રત્યે પ્રેમ છે.

    MORE
    GALLERIES

  • 35

    12 kg ઘટાડી ખુશ છે નેહા, સ્વિમ શૂટમાં શેર કરી તસવીર

    'હવે ખુશ છું. કેમ કે, હું મેડિકલ સમસ્યાઓમાંથી બહાર આવી ગઇ છું. તમે બધી સાઇઝમાં સુંદર છો, બસ ધ્યાન રાખો કે તમે હેલ્થી રહો'

    MORE
    GALLERIES

  • 45

    12 kg ઘટાડી ખુશ છે નેહા, સ્વિમ શૂટમાં શેર કરી તસવીર

    ઉલ્લેખનીય છે કે, નેહા નાના પડદે જાણીતી અભિનેત્રી છે. તે ઘણા ટીવી શોઝમાં જોવા મળી છે. અગાઉ એવી પણ વાત હતી કે નેહાને May I Come in Madam નામનો શો વધુ વજનને લીધે છોડવો પડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    12 kg ઘટાડી ખુશ છે નેહા, સ્વિમ શૂટમાં શેર કરી તસવીર

    જે બાદ નેહાએ પોલ ડાન્સની મદદથી ખાસ્સું વજન ઉતાર્યું હતું. નહા ગયા વર્ષે બિગ બોસની સિઝન 12માં જોવા મળી હતી.

    MORE
    GALLERIES