લાઇફ ઓકેની પ્રખ્યાત કૉમેડી શો 'મે આઇ કમ ઇન મેડમ' માં હોટ બોસ સંજનાનો કિરદાર ભજવનાર હોટ અને બોલ્ડ એકટ્રેસ નેહા પેન્ડસેએ શો મા એક જબરદસ્ત નામ કમાવ્યુ છે. તેમના હોટ અવતારથી શો ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો. હવે બિગ બોસમાં, તેણી અદાઓનો જલવો દેખાડતી નજર આવશે,