Photo: ઉર્ફી જાવેદને પણ ટક્કર આપી રહી છે Big Bossની આ એક્સ-કન્ટેસ્ટન્ટ
ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સ વિશે તો આપણે બધાં જ જાણીએ છીએ. જે પ્રકારે તે અજીબોગરીબ ડ્રેસ પહેરે છે તેના કારણે તેણી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એ જ પ્રકારે કાલરા પણ હાલ પોતાને તૈયાર કરી રહી છે. બંદગી કાલરાએ ફોટો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
ઉર્ફીને ટક્કર આપવા માટે હવે કાલરા આવી ગઈ છે. જી હાં, બિગબોસની એક્સ કન્ટેસ્ટન્ટ બંદગી કાલરા પણ ઉર્ફીના રસ્તે ચાલવા લાગી છે. એવું યુઝર્સ તેણીની તસવીરો જોઈને કહી રહ્યા છે. ઉર્ફી પણ બિગબોસના ઓટીટી વર્ઝનનો ભાગ હતી. ફોટોઃ @bandgeekallra
2/ 6
એતો આપણે બધાં જાણીએ છીએ કે, ઉર્ફી પોતાના ડ્રેસિંગ સેન્સથી લોકોનું કેવી રીતે સેન્ટર ઑફ અટ્રેક્શન બને છે. ફોટોઃ @bandgeekallra
3/ 6
બંદગી કાલરાએ ફોટો શેર કર્યા કે તરત જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતાં. કાલરાએ હેલોવિન પાર્ટી માટે આ લુક કેરી કર્યો હતો. ફોટોઃ @bandgeekallra
4/ 6
બંદગી કાલરાની આ તસવીરો યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો કોમેન્ટ્સ કરીને પોતાનો પ્રેમ પણ તેણીની સાથે વ્યક્ત કરી રહ્યા છે. ફોટોઃ @bandgeekallra
5/ 6
બંદગી કાલરાના ફેન્સ તેણીના આ હેલોવિન લુક પર ખુલીને વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @bandgeekallra
6/ 6
જણાવી દઈએ કે, ઉર્ફીની જેમ બંદગી કાલરાની પણ સોશિયલ મીડિયા પર સારી એવી ફેન્સ ફોલોઇંગ છે. કાલરાને ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી પણ વધારે લોકો ફોલો કરી રહ્યા છે. ફોટોઃ @bandgeekallra
16