Home » photogallery » મનોરંજન » રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

અબ્દુ રોજિક હવે બિગ બ્રધર યુકેમાં ભાગ લેવા જઈ રહ્યો છે. ચર્ચા છે કે અબ્દુ રોજિકને બિગ બ્રધર યુકેની આગામી સિઝન માટે ઓફર મળી છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા સ્ટાર અબ્દુ રોજિકે પણ આ ઓફર સ્વીકારી લીધી છે. અબ્દુ રોજિક જૂન અથવા જુલાઈ સુધીમાં શોનો ભાગ બનવા માટે નીકળી જશે.

  • 19

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    કહેવાય છે કે ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને છે. આ વાત અબ્દુ રોજિક માટે એકદમ બંધ બેસે છે, જેણે પોતાની ક્યૂટ સ્માઇલ અને સકારાત્મકતાથી કરોડો લોકોના દિલ જીતી લીધા હતા.

    MORE
    GALLERIES

  • 29

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    એક સમય હતો જ્યારે તેણે પોતાનું જીવન ગરીબીમાં વિતાવ્યું, રસ્તાઓ પર ગીતો ગાઈને પૈસા ભેગા કર્યા. પરંતુ તેનું ટેલેન્ટ જ હતું કે નસીબે યુ-ટર્ન લીધો. પોતાની મહેનતના આધારે અબ્દુ ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયો.

    MORE
    GALLERIES

  • 39

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    બિગ બ્રધર યુકેમાં જોવા મળશે અબ્દુ : તજાકિસ્તાનથી આવેલો અબ્દુ બિગ બોસ 16નો ભાગ બન્યો અને લોકોના દિલમાં છવાઈ ગયો. તેની પોપ્યુલારિટીનો આ સિલસિલો અહીં અટકવાનો નથી.

    MORE
    GALLERIES

  • 49

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    અબ્દુ રોજિક હવે બિગ બ્રધર યુકેમાં ભાગ લેવા જઈ રહ્યો છે. આ વાતને ખુદ અબ્દુએ કન્ફર્મ કરી છે. બિગ બોસના ફિનાલેમાં સલમાન ખાને અબ્દુને પૂછ્યું - શું તુ બિગ બ્રધરમાં જઈ રહ્યો છે? સલમાનના સવાલ પર અબ્દુએ બિગ બ્રધરમાં જવાની વાત સ્વીકારી હતી.

    MORE
    GALLERIES

  • 59

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    રિપોર્ટ અનુસાર, અબ્દુ રોજિક જૂન અથવા જુલાઈ સુધીમાં શોનો ભાગ બનવા માટે નીકળી જશે. આ વખતે બિગ બ્રધર યુકે 5 વર્ષ પછી રીબૂટ સિક્વન્સ સાથે પરત ફરી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 69

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    બિગ બ્રધરમાં અબ્દુની એન્ટ્રી વિશે સાંભળીને સલમાન ખાન સૌથી વધુ ખુશ દેખાઈ રહ્યો હતો. દબંગ ખાને અબ્દુને ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 79

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    અબ્દુ રોજિક માત્ર 19 વર્ષનો છે. આટલી નાની ઉંમરે ઇન્ટરનેશનલ શો બિગ બ્રધરનો હિસ્સો બનવું એ પોતાનામાં મોટી વાત છે. અબ્દુએ પોતાની મહેનતના દમ પર આજે મોટું સ્થાન હાંસલ કર્યું છે.

    MORE
    GALLERIES

  • 89

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    આજે અબ્દુ કરોડોનો માલિક છે. અબ્દુનું દુબઈમાં એક આલીશાન ઘર પણ છે. તેની પાસે અનેક લક્ઝરી ગાડી છે. પરંતુ એક સમયે અબ્દુ આર્થિક સંકટને લઈને સંઘર્ષ કરી રહ્યો હતો. નાનપણમાં અબ્દુ ગલીઓમાં ગીતો ગાઈને પૈસા કમાતો હતો.

    MORE
    GALLERIES

  • 99

    રસ્તા પર ગીત ગાનારો 3 ફૂટનો અબ્દુ આજે છે કરોડોનો માલિક, હવે આ શોમાં મચાવશે તહેલકો

    તે સમયે અબ્દુ પાસે રહેવા માટે ઘર પણ ન હતું. તેના ઘરની છત પરથી પાણી ટપકતું હતું. પરંતુ આજે અબ્દુ સ્ટાર બની ગયો છે.

    MORE
    GALLERIES